Tenament
Vadodara
1000 sqft
₹ 65.00 Lac
Jay Ambe Pole,Near Neelam Guest House,Jetalpur
જેતલપુર મસ્જિદથી તદ્દન નજીક (Walking Distance),વડોદરાનું શ્રેષ્ઠ અને શાંત વિસ્તાર. અહીંથી શહેરના કોઈપણ ખૂણે પહોંચવું ખૂબ સરળ છે,પોળ વિસ્તાર હોવા છતાં ખૂબ મોટો અને ખુલ્લો પ્લોટ,પૂર્વ અને પશ્ચિમ એમ બંને બાજુ રોડ ટચ (Two Face Door/Road Facing). હવા-ઉજાસ માટે ઉત્તમ,જૂનું પણ મજબૂત બાંધકામ (Old is Gold). માત્ર થોડા રિનોવેશનની જરૂર છે, બાકી મકાનમાં કોઈ જ સમસ્યા નથી,અશાંત ધારાનું સર્ટિફિકેટ (Ashant Dhara Certificate) મેળવવું એકદમ સરળ છે,શાળા, કોલેજ, હોસ્પિટલ અને માર્કેટ જેવી તમામ જીવનજરૂરી સુવિધાઓ એકદમ નજીક,આ એક એવી પ્રોપર્ટી છે જ્યાં તમે તમારી પસંદગી મુજબનું ડ્રીમ હોમ બનાવી શકો છો અથવા રિનોવેશન કરીને રહી શકો છો.
Tenament
Tandalja
Tandalja
Tandalja
Tandalja